Aatmramayan
શ્રીરામ-સીતાના જીવનપ્રવાહમાં, વિશ્વામિત્રના માર્ગદર્શન હેઠળ જ્ઞાન અને અભ્યાસ ભળ્યાં, જટાયુનું માર્ગદર્શન, શબરી થકી ગૂઢજ્ઞાન તથા સુગ્રીવના ઉપચાર સાંપડયાં એટલે કે સ્વયં-અનુશાસન દ્વારા સાધી શકાતો પ્રાણાયામ. પ્રસન્ન થઈને આશીર્વાદ આપે તે હનુમાન. માણસનાં શરીર આકાર પામે ત્યારે આવેલા દોષ અને એની દુષ્પ્રવૃત્તિ નષ્ટ કરવા માટે શરીરશુદ્ધિ (એટલે કે લંકાદહન) જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી શરીરનું સંચેતના સાથે મિલન થતું નથી. રાવણરૂપી અહંકાર નષ્ટ થયા પછી દુષ્પ્રવૃત્તિનો લેશમાત્ર અંશ પણ શેષ નથી એની ખાતરી કરવા માટે શરીરે અગ્નિપરીક્ષાની તપસ્યામાંથી પસાર થવું પડે છે. એ પછી મિલન સંભવે છે માયા-બ્રહ્મનું એટલે કે રામ અને સીતાનું, શરીર અને સંચેતનાનું! આજે હજારો વર્ષ પછી પણ રામાયણમાંનાં જ્ઞાન અને અનુભવ આપણા માટે ઉપયોગી છે. સાંપ્રત દોડધામ અને સ્પર્ધાના જીવનમાં રામાયણે સીંચેલા આદર્શો કેટલા માર્ગદર્શક છે, વિશેષત: એકવીસમી સદીની યુવા પેઢીને યશ, શાંતિની પ્રેરણા મળે એ માટે, આયુર્વેદાચાર્ય અને રામાયણના અભ્યાસક પૂજ્ય ડૉ. શ્રી બાલાજી તાંબેએ નિરૂપેલું આ મનોજ્ઞ દર્શન એટલે 'આત્મ રામાયણ-૨૧મી સદી'. તેમના 'શ્રીરામ વિશ્વપંચાયતન'ની મરાઠી આવૃત્તિનું વિમોચન ભારતના તત્કાલીન વડાપ્રધાન શ્રી અટલબિહારી બાજપેયીના હસ્તે થયું હતું.
The journey of Rama and Sita symbolizes the spiritual path of human life. Vishwamitra, Jatayu, Shabari, Sugriva, and Hanuman represent knowledge, guidance, self-discipline, wisdom, and divine blessings. The burning of Lanka signifies the purification of body and mind, while Ravana symbolizes ego. After overcoming ego and negative tendencies through self-purification, the union of body and consciousness—represented by Rama and Sita—becomes possible.
Even today, the timeless wisdom of the Ramayana offers valuable guidance for achieving success, peace, and purpose in modern life, especially for the younger generation. Atma Ramayana – 21st Century presents this inspiring spiritual interpretation by Dr. Balaji Tambe.
Book Format

Sakal Prakashan
Shreeguru Dr. Balaji Tambe
Gujarati
286
You may also like
Frequently asked questions
How can I place an order for a book?
You can buy books directly from sakalpublications.com, or Amazon.in . You may also contact our customer care for personalized assistance.
How long does it take for my order to arrive?
Orders are usually delivered within 5–7 working days across India. Delivery time may vary depending on your location and courier service.
Can I modify or cancel my order?
If your order has not been dispatched, you may contact us immediately at sakalprakashan@esakal.com or on WhatsApp 88888 49050 for cancellation or address changes.
How can I track my order?
You can track your order through the tracking link shared by the courier or your Amazon/sakalpublications.com account. For website orders, please contact us for updates.